"EVERY THINGS IS IN YOUR THOUGHTS AND YOUR HANDS"
નમસ્કાર મિત્રો,
મે આ સાઇટ દ્વારા આપને ઇ-ગ્રામ ને લગત રોજ - બરોજ ની સામાન્ય તક્લીફો ના નીરાકરણ કરવાનો પ્રયાસ કરેલ છે.મને ખાત્રી છે કે આપના સહકાર થી આ સાઇટ ને ભવિષ્યમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ ઇ-ગ્રામ કેન્દ્રો માં પરવાનગી મળી જશે અને આ સાઇટનો આપ આપના ઇ-ગ્રામ કેન્દ્ર માંથી જ ઉપયોગ કરી શકશો.
આ સાઇટ માં ઇ-ગ્રામ ને લગત તમામ સોફ્ટ્વેર મુકેલા છે.તેમજ વી.સી.ઇ. ની મદદ માટે મે તમામ માહિતિ ગુજરાતી મા મુકેલ છે. જ્યારે વી.સી.ઇ. માટે ઇ-ગ્રામ માં હાલ ખુબ ઉપયોગી એવી આર.ઓ.આર. અને પી.જી.વી.સી.એલ. તેમજ સરકારી પ્રોગ્રામ જોવા માટે વી.એલ.સી. પ્લેયર ના સ્ટેપો પણ ગુજરાતી માં જ આપેલ છે.
આ તામામ બાબતો ગુજરાતી માં જ આપેલ હોય અને આમ છતાં આપને જો કોઇ માહિતી કે સોફ્ટ્વેર ની જરૂર હોય તો આપ મને આ સાઇટ પર જ મોકલી શકો છો.જેના માટે આપે કોન્ટેક્ટ અસ નામના પેઇજ મા જઇ ને ફોર્મ ભરી આપો. આપને શક્ય તેટ્લો જડપથી તે બાબત નો જવાબ મળી જશે.