ફાઇલ ટ્ર્રાન્સફર તેમજ ડેસ્કટોપ શેર કરવા માટે. (TEAM VIEWER) | |
File Size: | 5835 kb |
File Type: | exe |
ડેટાબેઇજ ડાઉનલૉડ કરવાની લિંક
ઓફ લાઇન બાયોમેટ્રીક સોફ્ટ્વેર ઇન્સ્ટોલ કરવાની લિંક
આર.ઓ.આર. ને કોઇપણ સર્વીસ પેક મા અનેબલ કરવા માટે.
મિત્રો આપને જો આર.ઓ.આર. મા તકલીફ પડતી હોય અને તેમા સર્ટીફીકેટ ની એરર આવતી હોય તો નીચે આપેલ સર્ટીફીકેટ આપના કોમપ્યુટર મા લઇ તેના પર રાઇટ કિલક કરી અને ઇંસ્ટોલ સર્ટીફીકેટ આપી next આપતા જાવ તે સર્ટીફીકેટ ઇંસટોલ થઇ જશે.
જો સર્વીસપેક ટુ હોય તો તેમા મોજીલા ફાયર ફ્રોક્ષ નુ 13.0 નુ વર્જન ઇંસટૉલ કરો. તે પણ નીચેની લિંક પર થી આપની જ પંચાયત માથી તેનુ સેટઅપ લઇ શક્શો. જેમા આપને માત્ર SSL Enabled Browser પર જ કલીક કરવાથી સેટઅપ મળી જશે.
સર્ટીફીકેટ | |
File Size: | 3 kb |
File Type: | p7b |